Saturday, March 23, 2024
સાયન્મેસ ગા ટેસ્ટમાં વિદ્યાર્થી સેલાબ ઉમટ્યો.... આજરોજ સાયન્સ ધોરણ-૧૧ પ્રવેશ માટે લેવાયેલ પ્રવેશ પરીક્ષામાં કુલ 307 બાળકો એ પ્રવેશ પરીક્ષા આપી હતી....*જયજનની વિદ્યા સંકુલ બપાડા ખાતે આજે ધોરણ 11 સાયન્સ પ્રવેશ પરિક્ષા માટે મેગા ટેસ્ટ નું આયોજન થયું જેમાં આજુબાજુ ગામના કુલ 307 બાળકો ધોરણ 11 સાયન્સ પ્રવેશ પરીક્ષા માટે હાજર રહ્યા હતા .. આ બાળકોએ પ્રવેશ પરીક્ષા આપી જેમાં આ બાળકોને 40 ઉપર માર્ક આવ્યા તેવા બાળકોને શાળા તરફથી બેગ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા .. ધોરણ 10 પછી શું કરી શકાય તેના માટેનો પણ સેમિનાર યોજાયો હતો જેમાં બાળકને પોતાના કારકિર્દી માર્ગદર્શન માટે માહિતી આપવામાં આવી હતી* *તેમજ શાળામાં રહેલી ત્રણ વિશાળ લેબ બાયોલોજી ,ફિઝિક્સ અને કેમેસ્ટ્રી લેબ પણ વિદ્યાર્થીઓએ નિહાળી. પ્રયોગો કરી તેમના વિશે માહિતી મેળવી હતી* *તો વળી આજે 23 માર્ચ એટલે બલિદાન દિવસ જેમાં શહીદ ભગતસિંહ સુખદેવ રાજ્યગુરુના બલિદાનને યાદ કરી બાળકોને તેમના વિશે જીવન પ્રેરણા માટે તેમના જીવનના પ્રસંગો કહેવામાં આવ્યા હતાં એ અંતર્ગતઆજે શહીદી વંદના નો કાર્યક્રમ પણ યોજાયો હતો* *અને છેલ્લે સૌ બાળકો કરી છૂટા પડ્યા હતા*
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment