Thursday, December 14, 2023
*PT FOR FITNESS* *આજના PT + YOGA + સૂર્યનમસ્કાર + પ્રાણાયામ* *જય જનની સાયન્સ સ્કૂલ દ્વારા બાળકોના ફિટનેસ માટે કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં... શાળાના તમામ 1700 + બાળકોએ ભાગ લીધો હતો.... તમામ પ્રકારની કસરત-યોગ અને સૂર્યનમસ્કાર ના પ્રારંભિક થી લઈ મંત્રોચ્ચાર સાથે તમામ સૂર્યનમસ્કારના સ્ટેપ શીખવવામાં આવ્યા હતા....તથા શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્ય-આહાર અને કસરત વિષે વિશેષ માહિતી આપવામાં આવી હતી.....તમામ બાળકો આજીવન યોગ અને કસરત સાથે જોડાયેલા રહી નીરોગી રહેશે તથા પોતાના પરિવારોને પણ આહાર અને કસરત માટે જાગૃત કરશે...તેવા શપથ લીધા હતા.....આપની સદા આભારી- જય જનની સાયન્સ સ્કૂલ & હિસ્ટેલ* *આજના તમામ ફોટો જુઓ એક ક્લિકમાં* 👇👇👇
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment