Friday, December 22, 2023
*ગીતા જયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી...આપ સહ-પરિવાર ગીતા પૂજન અવશ્ય કરીએ...આવતી કાલની આ બાળ પેઢીને સાહસ-શૌર્ય-ધૈર્ય-એકતા-સમર્પણ-ભક્તિ-સંયમ જેવા દૈવી ગુણોની દાત્રી માતા ભગવદ્દ ગીતા કે જે વર્તમાન સમયની તમામ સમસ્યાઓના હલનું કેન્દ્ર છે...એ બાળકોના હાથમાં આપી એક સંકલ્પ અવશ્ય દેવડાવશો....ચાલો,આટલી નાનકડી ભૂમિકા બજાવી..ભારતની આવતી કાલને દિવ્ય બનાવીએ.....જયતુ ભારત...જયતુ રાષ્ટ્રમ* गीता जयंती की शुभकामनाए ! *जो गीता में नही वो कही नही ।* *जो गीता में है वही सही ।।* *सभी वेदों का सार गीता है...गीता ही सभी वेद के समान है ।।* ✍️🙏✍️🙏✍️ *આપણું શિક્ષાધામ* *જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ*
Subscribe to:
Post Comments (Atom)
આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...

No comments:
Post a Comment