Sunday, July 2, 2023
*ભારતવર્ષના મહાનાત્તમ પર્વ ગુરુ પૂર્ણિમા મહોત્સવની આપ સર્વને સેંકડો સેંકડો શુભકામનાઓ..!* 🤝🙏 🤝🙏 🤝🙏🤝 *આજરોજ જય જનની શાળામાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી..!* *એક ક્લિક કરી નિહાળો સમગ્ર કાર્યક્રમની અદ્ભુત તસ્વીરો* 👇👇👇👇 *કાર્યક્રમની ઉજવણી શાખા દ્વારા થઈ...તમામ બાળકોએ તળાજા તાલુકાના કાર્યવાહ શ્રી અનિલભાઈ બારૈયાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજના પ્રથમ રંગ એટલે કે ભાગવા રંગને પોતાના પરમ ગુરુ પદે સ્વીકાર કર્યો...એટલું જ નહી આજીવન રાષ્ટ્ર માટે વફાદાર અને બલિદાન માટે તત્પર રહેવા સંકલ્પ પણ લીધો..તાલુકા કાર્યવાહ દ્વારા બાળકોને સ્વયં સેવક સંઘની સ્થાપના અને રાષ્ટ્ર માટે ચાલતા અવિરત સેવા કાર્યનો પરિચય આપવામાં આવ્યો...એટલું જ નહી...બાળકોમાં દેશભક્તિ અને ભાતૃત્વ ભાવના ગુણો માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું...શાળા દ્વારા તમામ શિક્ષક ગણ તથા તમામ કર્મચારીઓનું ઉષ્માભેર સન્માન કરવામાં આવ્યું....!* 👇👇👇👇 *આજના મહા પર્વ નિમિતે જગતના શ્રેષ્ઠ તમામ ગુરુઓને વારંવાર વંદન... આપ તથા આપના ગુરુજીને મારા સેંકડો પ્રણામ..!* 🙏✍️🙏✍️🙏✍️🙏 *આપણું શિક્ષા +સંસ્કાર ધામ* *જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ*
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment