Sunday, July 30, 2023
વાલી મીટીંગ ધોરણ KG થી 8 પ્રાથમિક વિભાગ.... વાલીઓએ ખુબ સકારાત્મક રીવ્યુ આપ્યા...અમુક વાલીઓ તો અભિભૂત થયા...અમુક વાલીઓના મુખે સંભાળવા મળ્યું...સાહેબ તમે રાષ્ટ્રવાદ અને સંસ્કાર સાથે લઈને ચાલો છો...એ શિક્ષણનું વાસ્તવિક રૂપ છે...આદર્શ બાળ સપ્તાહ-લક્ષ્ય સપ્તાહ-સ્વાસ્થ્ય સપ્તાહ-ચારિત્ર્ય સપ્તાહ ના ભરપેટ વખાણ કરતા જોયા...નવા આવેલા 600 થી પણ વધુ બાળકો ના વાલીઓના પર્સનલી પ્રતિસાદ લેવામાં આવ્યા...એમના શબ્દો હતા સાહેબ અન્ય શાળામાં અમારા બાળકો 7 વર્ષમાં નથી શીખ્યા એ અહી માત્ર ૨ મહિનામાં શીખ્યા....અને તમામ બાળકો પર પર્સનાલી ધ્યાન દેવામાં આવે છે...એ અદ્ભુત છે...વાગલે વાળા બાળકો માટે સ્પેશીયલ C વર્ગ કે જ્યાં બાળકોને પાયાથી શિક્ષણ આપવમાં આવ્યું છે...એ અદ્ભુત વ્યવસ્થા રહી...શાળામાં હાલ કોઈ જ ધોરણમાં જગ્અયા ન હોવાથી...એડમીશન મેળવી શક્યા નથી એવા વાલીઓએ આવતા વર્ષ માટે એડવાન્સમાં નામ નોંધણી કરાવી...આપણું શિક્ષાધામ - જય જનની સાયન્સ સ્કુલ & હોસ્ટેલ
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment