Wednesday, June 21, 2023
જુઓ જય જનની વિદ્યા સંકુલ મા યોજાયેલ વિશ્વ યોગ દિવસની ઉજવણીના તમામ ફોટા 👇👇 👆👆👆 *આજે જય જનની વિદ્યા સંકુલ વિદ્યા સંકુલ બપાડામાં વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થઈ ભવ્ય ઉજવણી* *જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા ડોક્ટર શ્રીમતી ભારતીબેન શિયાળ તેમજ ડોક્ટર ધીરુભાઈ શિયાળ મંગાભાઈ રાજનભાઈ ભટ્ટ ચેરમેન શ્રી વિક્રમભાઈ ડાભી ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ શહેર પ્રમુખશ્રી સરવૈયા ભીમજીભાઇ પંડ્યા માર્કેટિંગ યાર્ડના પ્રમુખશ્રી જો્રસન્ગ ભાઈ પરમાર પરમાર તેમજ ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા* *સાથે યોગ પ્રશિક્ષણ તાલીમાર્થીઓએ આવીને કોને અને તમામ મહેમાનોને યોગા કરાવીને યોગ ની માહિતી આપી હતી* *તેમજ આ શાળાના બાળકોએ કુતુહલમ પૂર્વક યોગ કરી તમામ મહેમાનોને અને બાળકોને આશ્ચર્યચકિત કર્યા હતા* *આ કાર્યક્રમમાં તમામ ટ્રસ્ટીશ્રીઓ સંચાલક શ્રી માર્ગદર્શક શ્રી આચાર્ય હાજર રહી તમામ બાળકો અને સમગ્ર તળાજા વાસીઓને યોગ દિવસ ની હાર્દિક શુભકામના પાઠવી હતી* *તેમજ શાળાના માર્ગદર્શક શ્રી ડીજે કોરડીયા સાહેબ દ્વારા યોગ ભગાવે રોગ હર ઘર યોગા ની વાત કરી સમગ્ર તળાજા વાસીઓને રોગથી દૂર થશો તેઓ સંદેશ આપ્યો હતો* *તેમજ ભારતીબેને તમામ સમગ્ર ભારતવાસીઓને યોગ દિવસની શુભકામના પાઠવી હતી*
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment