Thursday, June 8, 2023
*જય જનની શાળાની સૌથી અનોખી સભા એટલે ચારિત્ર્ય સભા...!* ✍️🙏✍️🙏✍️🙏✍️ 👉 *શાળાના માર્ગદર્શકશ્રી ડી.જે.કોરડિયા સાહેબ દ્વારા દર ગુરુવારે લેવાતી ગુરુસભા એટલે ચારિત્ર્ય નિર્માણ સભા...!* 👉 *જ્યાં દરેક બાળકને વર્તમાન સમયમાં ભ્રષ્ટ થતી સંસ્કૃતિ અને વિકૃતિ પ્રત્યેથી દુર કરી સંસ્કાર-સભ્યતા અને સંસ્કૃતિ દ્વારા આંખો ખોલી ચારિત્ર્ય માર્ગ પર જઈ પોતાના જીવન અને જીવન લક્ષ્યને ઉચાઇ પર લઈ જવા મુલ્યવાન વિચારો-કહાનીઓ દ્વારા વ્યક્તિત્વ નિર્માણ કરવાના ઉચ્ચ વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવે છે..! આજરોજ કહેવાયેલી અદ્ભુત કહાની વિષે વાલીશ્રીઓને વિનંતી કે આપ બાળકોના મુખેથી આજની ગુરુસ્ભાની વાસ્તવિકતા જાણશો...આજે કહેવાયેલી કહાની દરેક બાળકને રડાવી ગઈ હતી...દરેક બાળક આંસુ ભરી આખે આ ઐતિહાસિક કહાની ગ્રહણ કરી રહ્યા હતા... શાળા માત્ર શિક્ષણમાં જ પ્રથમ નથી....શ્રેષ્ઠ સંસ્કારોનું પણ એટલું જ ચિંચન કરે છે..માટે જ શાળા આજે તળાજાની પ્રથમ નંબરની શાળા બની ચુકી છે...આપને એડમીશન સમયે આપેલા વચનો કરતા પણ વિશેષ કઈક આપવા માટે અમો તમામ પ્રયાસો કરી રહ્યા છીએ....એટલું જ નહી શાળાના અનુશાસન વિષે કહીએ તો...આજની 55 મિનીટ ચાલેલી આ સભામાં એટલી નિરવ શાંતિ હતી કે જાણે તમામ બાળકો આ સંસ્કારો અને રાષ્ટ્રવાદી સંસ્કારો ગ્રહણ નહી...ચુપછાપ પી રહ્યા હોય અને હૃદય સુધી આ સંસકરો પહોચ્યા હોય એવવો આભાસ થતો હતો...! આ સમગ્ર વ્યવસ્થામાં દરેક શિક્ષક-સ્ટાફગણ ખડે પગે રહ્યા હતા....! શાળા એમનું પણ ઋણ સ્વીકાર છે...!* 👉 *અમો એટલું ગર્વથી કહી શકીએ છીએ...કે અહીંથી સંસ્કારો મેળવેલ બાળક આજીવન કોઈ જ ખરાબ કદમ આજીવન નથી ઉઠાવતું...એ આ શાળાની સૌથી મોટી સફળતા છે...ઈશ્વર એમને સદાય સફલ રાખે...!* 👉 *આજની ગુરુસભાના તમામ ફોટો જોવા માટે અહી ક્લિક કરો..!* 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 👉 *રાષ્ટ્ર સે બઢકે ઔર કુછ ભી ઔર કોઈ ભી નહી..!* ✍️🙏✍️🙏✍️🙏✍️ *TALAJA’S NO.1 SCHOOL* *જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ* *(સાયન્સ/આર્ટ્સ/કોમર્સ)*
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment