Saturday, May 6, 2023
*ITI તળાજા દ્વારા આયોજિત ભવ્યાતિભવ્ય સ્કિલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું...જેમાં ખૂબ બહોળી સંખ્યામાં બાળકો ભેગા થયા હતા....જીવનમાં વાસ્તવિક આવશ્યકતા સ્કીલની છે...એ ચરિતાર્થ કરવા સમગ્ર ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી...સમગ્ર શાળા પરિવારને હૃદયથી ખુબખુબ શુભકામનાઓ.નો પુર્ણાહુતી તથા સન્માન સમારોહમાં હાજરી આપી બાળકોને સંબોધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું....આભાર આચાર્યશ્રી દવે સાહેબ તથા પરેશ સર....👍🏻👍🏻*
Subscribe to:
Post Comments (Atom)
આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...

No comments:
Post a Comment