Monday, May 22, 2023
*ચાલો,સંસ્કૃતિ તરફ પાછા વળીએ- કેમ્પ-1 .... આજરોજ પ્રથમ દિવસે બાળકોને ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવવામાં આવ્યા...જેમાં બાળકને સવારે જાગી પ્રાર્થના-સૂર્યનમસ્કાર,સૂર્યને અર્ધ્ય-જમતી વખતની પ્રાર્થના-સુતા વખતની પ્રાર્થના-ધ્યાન-તિલક-ભારતીય સંસ્કૃતિના ભવ્ય ઈતિહાસ વિષે માહિતી આપવામાં આવી... સુવા સુધી તથા આયુર્વેદની કેટલીક જરૂરી બાબતો વિષે બાળકોને જાગૃત કરી આયુર્વેદ તરફ પાછા વળવા પ્રયાસો કરવામાં આવ્યા..આ પ્રસંગે જિલ્લા આરોગ્ય ચેરમેનશ્રી વિક્રમભાઈ ડાભી ઉપસ્થિત રહ્યા હતા...અને બાળકોને આરોગ્ય અને આયુર્વેદ બન્ને માટે જાગૃત થવા આહવાન આપવામાં આવ્યું હતું...
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment