Tuesday, May 23, 2023
*ચાલો,સંસ્કૃતિ તરફ પાછા વળીએ- કેમ્પ-2 .... આજરોજ દ્વિતીય દિવસે તળાજા તાલુકાના પ્રાંત અધિકારી સાહેબશ્રી વિકાસ રતાડા સાહેબશ્રી ઉપસ્થિત રહ્યા હતા. અને આ પ્રસંગે બાળકોને પોતાની આગવી શૈલીમાં બાળકોને પોતાના લક્ષ્ય માટે કેવી રીતે આગળ વધવું તે માટે વિશેષ વક્તવ્ય આપ્યું હતું... બાળકોને હસાવવા અને રમુજ કરવા શ્રી વિજયભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા....તેમણે વિવિધ સો જેટલા ભિન્ન ભિન્ન અવાજો કરી બાળકોને અભિભૂત કર્યા હતા...
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment