Monday, September 5, 2022

આજરોજ મથાવાડા હાઇસ્કુલ માં ભગવતી ભવ્ય શિક્ષક દિવસની ઉજવણી થઈ...જુઓ અદભુત તસવીરો શાળાના આચાર્ય શ્રી નિલેશભાઈ તથા સથી શિક્ષક મિત્રો લક્ષ્મણભાઈ તથા દિલીપભાઈ ખૂબ સારી મહેનત કરી અને આ શિક્ષક દિવસને સફળ બનાવ્યો તેમાં બાળકોએ ખૂબ સારી રીતે શિક્ષકને સમજવાની કોશિશ કરી શિક્ષકને પડતી મુશ્કેલીઓ સમજવાની કોશિશ કરી શિક્ષકનું પદ લઈ અને એમને પડતી મુશ્કેલીઓ સમજી અને આગળ ઉપર પોતાનામાં જીવનમાં શું પરિવર્તન લાવશે એવા પ્રયાસો થયા.. સમગ્ર આજના જે શિક્ષક બનેલા બાળકોએ નાસ્તા નું પણ આયોજન શાળા દ્વારા થયું ખૂબ ખૂબ અભિનંદન























 

No comments:

Post a Comment

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....