Thursday, September 8, 2022

જય જનની વિધાસંકુલ બપાડા માં આજે પુરા ભક્તિ મય વાતાવરણ સાથે શાળામાં ગણપતિ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા કુલ 151ગણપતિજી ની મૂર્તિ ગોઠવીને આ કાર્યક્રમ ને શાળાના માર્ગદર્શક d j કોરડીયા સાહેબ કાર્યક્રમ ને ખુલો મુક્યો હતો તેમજ શાળા ના 1100 બાળકો યે આ કાર્યક્રમ ને નિહાળયો હતો શાળાના આચાર્ય શ્રી રણજીતભાઈ બરાલ.આશિષભાઈ કાપડિયા શાળાના માર્ગદર્શક d j કોરડીયાસાહેબ તેમજ સંચાલક શ્રી b j કોરડીયા સાહેબ યે સોં બાળકો ને ગણેશ ચતુથી ની હાર્દિક શુભકામના પાઠવી હતી

 









































































No comments:

Post a Comment

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...