Sunday, August 7, 2022

આજની બેસ્ટ વાલી મીટીંગ....! પર્સનલી માર્ગદર્શન...! પર્સનલી બાળકોના રિપોર્ટ...! પર્સનલી સોલ્યુશન....! તમામ વાલીઓએ ખૂબ સપોર્ટ આપ્યો...સંપૂર્ણ સકારાત્મક વાતાવરણ બની રહ્યું.... 70% પણ વધુ વાલીઓ હાજર રહ્યાં.... હ્રદયથી આભાર.... 🙏💐🙏💐🙏💐🙏💐🙏 આપની જય જનની સાયન્સ સ્કૂલ


                                       
                                       














































































 

1 comment:

  1. Very nice concept and we heartily thank you all jai janani school parivar

    ReplyDelete

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...