Wednesday, August 10, 2022
*રક્ષાબંધન મહાપર્વની ભારતવર્ષની તમામ બહેનો અને એ બહેનોના વ્હાલા વીરાને સેંકડો સેંકડો શુભેચ્છાઓ* 🇮🇳🙏🇮🇳 *આપને જનની પરિવારની શુભેચ્છાઓ*👇🏻👇🏻👇🏻 http://jayjanani2018.blogspot.com/?m=0 *રક્ષા બંધન નો સાચો અર્થ શું છે મિત્રો* *ર = રક્ષા કરજે વીરા તારી બહેન ની* *ક્ષા = ક્ષમા કરજે વીરા તારી બહેનને* *બં = બંધન માંથી મુક્ત કરજે વીરા તારી બહેનને* *ધ = ધ્યાન રાખજે વીરા તારી બહેનનું* *ન = ન ભૂલતો વીરા તારી બહેનને એક સંદેશ બહેન માટે 👇🏻👇🏻 જો આ સંદેશ બધા ભારતીય સુધી પહોંચશે તો સાચા અર્થ માં રક્ષા બંધન ઉજવાઈ કહેવાય.. 🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳 *આપની - જય જનની*
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment