Sunday, April 19, 2020
જય જનની સ્કુલ અને હોસ્ટેલની સંપૂર્ણ માહિતી માત્ર એક ક્લિકમાં.... CRICKET BIG 1 GROUND WHALLYBALL 1 GROUND KABDDI 3 GROUND KHO-KHO 2 GORUND RUNING GROUND અને અન્ય તમામ દેશી રમતો તો ખરી જ ALL_SPORT સાધનો...... વાત્સલ્ય હોસ્ટેલ સુવિધાઓ REAL_HOSTEL સુવિધાઓ BIG_ROOM FOR STUDENT BIG_BHOJANALAY>>>> (આયુ_ભોજનાલય) BIG_READING..READING ROOM BIG_BATH...(સ્નાનાગાર) BIG_બેડ(બાળકોને ગાદલા/બેડ/કબાટ બધું જ અહીંથી મળશે) BIG_GROUDN શુદ્ધ અને સંપૂર્ણ_આયુર્વેદિક_ભોજન BIG_શૈષાલય... MOTIVATE...ALL પ્રોગ્રામ ALL ઉત્સવ સેલિબ્રેશન.....ખેલાડીઓને બાળપણથી જ ખેલદિલી અને રમતોની પ્રાથમિકથી લઈ અઘરી રમતોનું #જ્ઞાન_પ્રેક્ટિકલ રીતે અપાય છે......જેથી ખડતલ...તંદુરસ્ત અને રમતવીર બને... શાળા શ્રેષ્ઠ શિક્ષણ સાથે અન્ય તમામ સ્પર્ધાઓમાં સંપૂર્ણ ભાગીદારી માટે શ્રેષ્ઠ PT શિક્ષકો દ્વારા SPORT ખીલવી રહી છે... વાત્સલય હોસ્ટેલમ અભ્યાસ કરતા બાળકોને રવિવારે પણ EXTRA SPORT TRAINING આપવામાં આવે છે........ આપના બાળકના સંપૂર્ણ ઘડતર માટે અહીં બધું જ છે... બસ, એક મુલાકાત લઈ.... 100% વાસ્તવિકતા અવશ્ય નિહાળશો....... #બાળક સંપૂર્ણ શક્તિઓ સાથે જ અવતરે છે... એમને સાચી દિશા આપવા થી... એ શક્તિઓ ખીલે છે.... શુ એ જવાબદારી આપણી નથી.... ? જય જનની હોસ્ટેલ સુવિધા REAL VIDEO નિહાળવા તથા સ્કૂલ સુવિધાઓ REAL VIDEO નિહાળવા અહીં CLICK કરો... https://youtu.be/Ri2csN-b9qU
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment