Friday, April 3, 2020
HOME WORK PART-2 પ્રિય વાલીશ્રી વેકેશન લંબાતા આપના બાળકના શિક્ષણ પર કોઈ જ અસર ન થાય તથા ઘરે બેઠા પણ પોતાનું શૈક્ષણિક કાર્ય તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ આપની મદદથી શરુ રાખી શકે એવા ઉદેશ્યથી આગળનું HOME WORK PART 2 .... આપની સમક્ષ વેબ દ્વારા તમામ વાલીશ્રીના મોબાઈલમાં SMS /WHATSAPP/ દ્વારા પહોચાડી રહ્યા છીએ... આપ બાળકને આ કાર્ય કરવામાં મદદરૂપ થશો... એ જ અભ્યર્થના સાથે જય જનની વિદ્યાસંકુલ તળાજા
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment