Saturday, June 22, 2019

“મેરા લક્ષ્ય.....સપ્તાહ અંતર્ગત ચાલો મળીને બાળકને દિશા આપીએ” લક્ષ્ય વીકની અદ્ભુત સ્પીચો DOWNLOAD કરવા માટે અહી ક્લિક કરો..... “દિશા વિહીન ચાલતી અને ખિલતી બાળ જીંદગીઓને એક ચોક્કસ દિશા આપવા...તથા...એમના મસ્તિષ્કમાં ચાલતા સપનાઓને એક વાચા દ્વારા વાસ્તવિકતા તરફ દોરવાનો એક વધુ પ્રયાસ એટલે મેરા લક્ષ્ય વિક....” જય જનની દરેક સપ્તાહની આ શુખ્રલા વચ્ચે એક બીજાનું ચોક્કસ અનુબંધ છે....જે બાળકોને જીંદગીના મહત્વ સમજાવવાની સાથે-સાથે એક ધ્યેય થકી રાષ્ટ્રમાનવી બનાવવા તરફ દોરી જાય છે.... તો ચાલો મળીને દરેક વાલી આ સપ્તાહ દરમિયાન બાળક માટે દરોજે ૩૦ મિનીટ ફાળવે અને બાળકને સમજે અને ત્યારબાદ એમના માટે લક્ષ્ય(સ્વપ્ન) નક્કી કરે....જે દિશામાં એમને આખી જીંદગી દોરવા માટે આપણે બંનેએ બાળકને પીઠ આપવાની છે.... નોંધ- શાળામાં આ વીક “મેરા લક્ષ્ય વીક” હોય..... તમામ બાળકોએ લક્ષ્ય નક્કી કરી..... શનિવારે એમના વિષે ૨ થી ૫ મિનીટ બોલવાનું રહેશે..... “મેં કલ્ચર સે પલા વો લોહા હું... જો કભી ભાગતા નહિ...દેખ કે સંઘર્ષ.......લક્ષ્ય એ કોઈ એક વિચાર નથી જેમને માત્ર ૨ મિનિટમાં નક્કી કરી શકાય....એમના માટે માત્ર ૪ દિવાલ ન નહિ પરંતુ ગગન અને ભૂતલ થી ખોજવું પડે.....યાદ રાખજો અન્યોની કોપી કરી નહી પરંતુ આજદિન સુધી કોઈએ ન કર્યું હોય એ લક્ષ્ય નિર્ધારિત કરશો.. જય જનની













No comments:

Post a Comment

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....