Saturday, June 29, 2019
"ચારિત્ર્ય વિક" ....... સંયમી ઇન્સાન હી દુનિયા કા નકશા બદલ સકતા હૈ.....ચલો સંયમી ઔર બાહોશ બચ્ચો કા નિર્માણ કર દેશ કો અચ્છે નાગરિકો કી બક્ષિશ કરે.....“ચારિત્ર્ય વિક....અંતર્ગત ચાલો મળીને બાળકને ચારિત્ર્યવાન બનાવીએ” “અમે શું કરીશું........!” - ચારિત્ર્યવાન નારીઓની ગાથા અને કહાનીઓ બાળકોના મુખે જ પ્રાર્થના કાર્યક્રમમાં વંચાવીશું. - ગુરુસભામાં ચારિત્ર્ય અને સંયમની સંકલ્પના બદ્ધ ચણાવટ કરીશું. - બહેનો માટે આદર્શ કોઈ હિરો-હિરોઈન ન બનાવતા શ્રેષ્ઠ ઐતિહાસિક પાત્રો જ બનાવવા પ્રયત્નબદ્ધ બનીશું. - આદર્શ નારીઓ અને નારી ઘડતર પુસ્તકો બહેનોને સપ્તાહ દરમિયાન લાઈબ્રેરીમાંથી આપીશું. - દરેક બહેન અમે તૈયાર કરેલ “ચારિત્ર્ય શપથ” વાલીઓની ઉપસ્થિતિમાં લેશે. - આજીવન એમને અમો યાદ કરાવવા પ્રયત્નબદ્ધ રહીશું. - આદર્શ નારી નું એક શ્રેષ્ઠ ઐતિહાસિક ફિલ્મ બહેનોને બતાવીશું. - “આપ શું કરી શકો........!” - આપ બાળકને “ચારિત્ર્ય શપથ” લેવડાવવા અમોને મદદ કરશો. - શ્રેષ્ઠ નારીઓની કહાનીઓ અને ગાથાઓ આપ પણ બહેનોને સંભળાવશો. - શ્રેષ્ઠ પુસ્તકો આપના બાળકોને ગિફ્ટ કરી શકો. - અન્યકોઈ સીરીયલો ન જોતા શ્રેષ્ઠ ઐતિહાસિક સીરીયલો જ જોવે તવું કરી શકો. - આપ તંદુરસ્ત અને શ્રેષ્ઠ વાતાવરણનું નિર્માણ આપ કરી શકો...... “બેટા, તું એક ભી કદમ ગલત ઉઠાયે તો ઉસકા પહલા જિમ્મેદાર મેં હી હું” - જય જનની.જય જનની
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment