Saturday, July 6, 2019

અક્ષર લેખન & આદર્શ વાચન WEEK...આવતા શનિવારે શાળાના તમામ બાળકોના અક્ષરોનાં આકાર અને સુંદરતા ને ધ્યાને લઇ શાળા મસ્ત અક્ષર આકાર વીક તથા તમામ ભાષા ગુજરાતી-હિન્દી-સંસ્કૃત-અંગ્રેજી આદર્શ વાચન માટે ની ઉજવણી કરશે. એટલું જ નહિ, પરંતુ દરેક બાળક પોતાના માતા-પિતા તથા સગા સબંધી અને મિત્રોને પત્ર લખી પોતાના લક્ષ્ય માટે અવગત કરશે. આમ, શાળા આગલા સપ્તાહનું અનુસંધાન આવતા વીક સાથે કરશે. જેથી બાળકો જીવનમાં અક્ષરોનું મહત્વ સમજે અને એમની સુંદરતા માટે પ્રયત્ન કરે.






No comments:

Post a Comment

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....