Friday, March 1, 2019
ધો- ૧૦ અને ૧૨ બોર્ડ માટે BEST OF LUCK.....તળાજા તાલુકાના STD- 10 & 12 ના તમામ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષા માટે ખુબ-ખુબ શુભકામનાઓ. આપ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો....જિંદગીના દરેક પગથિયા સર કરવા...આ પરીક્ષામાં અભૂતપૂર્વ સફળતા મેળવો એ જ શુભકામનાઓ.... “દેખો બચ્ચો, આ ગઈ તુમ્હારી પ્યારી સી પરીક્ષા....! જિસકી કરતે થે બહુત દિનો સે પ્રતીક્ષા.......!! બેખૌફ હોકે લિખો મેરે લાલ તુમને જો લી હૈ શિક્ષા....! કલ તુમેં બદલના હૈ પૂરી દુનિયા કા નકશા....!!” - જય જનની
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment