Friday, March 22, 2019

રીવીઝન-૨...- ફરીએકવાર રીવીઝન દરેક વાલીશ્રીને જણાવતા ગર્વ અનુભવીએ છીએ....કે આવતી કાલે આપશ્રી આપના બાળકના અભ્યાસ કે અન્ય કોઇપણ અભ્યાસને લગતી બાબતો-સમસ્યા કે દુવિધા માટે આપના વર્ગશિક્ષક -વિષય શિક્ષક દ્વારા કોલ આવે ત્યારે અવશ્ય જણાવી શકશો. - આવતી કાલે તમામ વાલીશ્રીઓને શાળા દ્વારા કોલ ફોલોપ લેવામાં આવશે.જેની નોંધ તમામ વાલીએ લેવી. - આપશ્રી અભ્યાસ બાબતે સોલ્યુશન મેળવી શકો એ માટે ૧૦ દિવસ માટે વધુ રીવીઝન પીડીયાર રાખેલ છે.......જેની નોંધ લેશો. “સમય સાથે તાલ મેળવવા...સાથો સાથે મળીને કાર્ય કરીએ” – જય જનની


No comments:

Post a Comment

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....