🏫ખૂબખૂબ અભિનંદન - જવાહર નવોદય પરીક્ષા 2025-26🎯
જય જનની સાયન્સ સ્કૂલ, તળાજાના 12 બાળકો નવોદયમાં મેરીટ યાદીમાં સિલેક્ટ
👉સફળ વિદ્યાર્થીઓ:
ગોહિલ રાજવીરસિંહ, ડાભી ચિત્રાંગી, ખોડીફાડ રુદ્ર, સુતરીયા યાજ્ઞા, સેંતા કાવ્યા, મકવાણા શિવમ, ડોડીયા ક્રિષા, ડોડીયા કાર્તિક, વાઢેર સલોની, ભોજાણી દિપ, ચૌહાણ વિરેન, મોભ પ્રિયાંશી
🎯સફળતાનું રહસ્ય:🔥
- હોસ્ટેલ સુવિધા સાથે અનુભવી ટીમ દ્વારા સંપૂર્ણ તૈયારી
- શાળા દ્વારા તૈયાર કરાયેલ મટીરીયલ અને ટેસ્ટ પેપર દ્વારા પ્રેક્ટિસ
- શિસ્ત, મહેનત અને ગુણવત્તાયુક્ત માર્ગદર્શન
🎯ગૌરવ: શાળા પરિવાર તથા માતા-પિતાનું નામ રોશન કરવા બદલ સેંકડો શુભેચ્છાઓ
સંપર્ક: 8999585050, 9737274950
સ્થળ: તળાજા-ભાવનગર હાઈ-વે, તળાજા



No comments:
Post a Comment