Thursday, May 14, 2026

ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ


🔥શ્રેષ્ઠ પરિણામની પરંપરા યથાવત🔥
👉ધોરણ-12 સાયન્સ પ્રવાહ - જિલ્લા કક્ષાએ રેકોર્ડ બ્રેક પરિણામ
જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ - Talaja's No.1 School

🔥1. GUJCET પરિણામ - ટોપ સ્કોરર

🎯ગોહિલ ઉર્મિલાબેન બી.
- કેમેસ્ટ્રી 40/40 - સંપૂર્ણ ગુણ
- ફીઝીક્સ 37.50, બાયોલોજી 35
- કુલ: 112.50/120 | PR: 99.24

અન્ય તેજસ્વી તારલા:
- ડોડિયા ચિરાગ ચંદુભાઈ - 110/120
- કોરડિયા તૃષીબેન એચ. - 106.25/120  
- પરમાર પૃથ્વીરાજ એન. - 100.50/120
- પટેલિયા મનસ્વીબેન એમ. - 99.25/120
- બારૈયા દિશાબેન ગી. - 99.25/120

---

2. બોર્ડનું પરિણામ - A2 ગ્રેડનો વરસાદ

ટોપર: ગોહિલ ઉર્મિલાબેન બી.
- ફીઝીક્સ 96, બાયોલોજી 95, કેમેસ્ટ્રી 92
- કુલ: 283/300 | PR: 99.42 | ગ્રેડ: A2

A2 ગ્રેડ ધારકો:
- કોરડિયા તૃષીબેન એચ. - 281/300, PR: 99.17
- પરમાર પૃથ્વીરાજ એન. - 279/300, PR: 98.88
- બારૈયા દિશાબેન જી. - PR: 97.42
- પટેલિયા મનસ્વીબેન એમ. - PR: 95.79
- સંતા ખુશાલીબેન કે. - PR: 95
- ડોડિયા જિજ્ઞાસાબેન વી. - PR: 93.57
- માલમ પિશુનબેન એલ. - PR: 91.22
- ભુવા અંકિતભાઈ એલ. - PR: 90.24
- ડાભી તુષારભાઈ એમ. - PR: 89.91


🔥🔥ધોરણ-12 સામાન્ય પ્રવાહ - જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ🔥🔥

👉શ્રેષ્ઠ પરિણામની પરંપરા યથાવત - જય જનની શાળા

TALAJA'S No.1 School - સાયન્સ | કોમર્સ | આર્ટ્સ

1. ટોપર્સ - A1 ગ્રેડનો દબદબો🔥


પાંડવ ઉર્વીશા એસ. - PR: 99.85

- તત્વ 100, સંસ્કૃત 100, સમાજ 99, ભૂગોળ 96, મનો. 94, ગુજરાતી 89, અંગ્રેજી 85

મકવાણા જલ્પાબેન જી. - PR: 99.53

- એકા. 100, નામું 99, વા.એ. 99, આંકડા 98, અર્થ. 94, ગુજ. 91, અંગ્રેજી 70

કુચા મોનિકાબેન પી. - PR: 99.18

- એકા. 100, નામું 100, વા.એ. 99, આંકડા 97, અર્થ. 96, ગુજ. 84, અંગ્રેજી 67

મકવાણા આરતીબેન બી. - PR: 98.74

- મનો. 98, ભૂગોળ 98, તત્વ. 97, સમાજ 92, સંસ્કૃત 92, ગુજ. 88, અંગ્રેજી 70


---

2. A2 ગ્રેડ ધારકો - 97+ PR

- ગોહિલ પરેશ આર. - PR: 97.80

- બારૈયા જનક જે. - PR: 97.80  

- ખટાણા સંગ્રામભાઈ પી. - PR: 97.64

- ડોડિયા રોહિતભાઈ વી. - PR: 97.09

- કુચા દ્વીંકલબેન કે. - PR: 96.91

- ગોહિલ કુલદિપસિંહ કે. - PR: 96.91

- સોલંકી હિનાબેન એન. - PR: 96.72


કુલ 90+ PR ધરાવતા વિદ્યાર્થીઓ: 35+

---

3. શાળાની વિશેષ સિદ્ધિઓ

- શાળાનું પરિણામ 100% - 94 માંથી 94 વિદ્યાર્થી પાસ

- સતત 4 વર્ષથી હોસ્ટેલનું પરિણામ 100%







 

No comments:

Post a Comment

https://jayjanani2018.blogspot.com/2026/07/2-9.html આજની હોસ્ટેલ વાલી મિટિંગ-ધોરણ- 2 થી 9 👇🏻👇🏻👇🏻 👉🏻 *મિટિંગ હોસ્ટેલ આજનું આયોજન* 🇮🇳 *દીપપ્રાગટય* 🇮🇳 *પ્રાર્થના* 🇮🇳 *બાળ ઉદ્દબોધન* 🇮🇳 *વાલી માર્ગદર્શન સેમિનાર* *(શિક્ષણ+સંસ્કાર+સમર્પણ+રાષ્ટ્રવાદ)* *(Dj koradiya sir)* 🇮🇳 *સમાપન* 🇮🇳 *વિદ્યાર્થી વાલી મિલાપ* 🇮🇳 *વિદ્યાર્થીઓનું વાલીઓ સાથે પ્રેમ પૂર્વક ભીંજન* 🇮🇳 *વિદાય સમાપન* *બોર્ડ પરિણામ + અનુશાસન + સંસ્કાર = આજની વાલી મિટિંગ* *🌸 જય જનની વાત્સલ્ય હોસ્ટેલની પ્રથમ વાલી મીટિંગ એટલે – વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે એક મહાન સેતુ 🌸* *"વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા, હોસ્ટેલ અને વાલીનો સુમેળભર્યો સહયોગ જ સફળતાની ચાવી છે."* 🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳 *આપણું શિક્ષા + સંસ્કારનું આદર્શ ધામ* *તળાજાની 300+ બાળકો ધરાવતી નંબર.1 હોસ્ટેલ* 🇮🇳 *વાત્સલ્ય હોસ્ટેલ બપાડા*

https://jayjanani2018.blogspot.com/2026/07/2-9.html                                                                                         ...