જય જનની શાળા માં આજરોજ માતા તુલસી નુ પુજન અર્ચન કરી.... ભારતીય સંસ્કૃતિ ની ધરોહર.... તુલસીમાતા નું પુજન કરવામાં આવ્યું. સાથે સ્વાસ્થ્ય માટે, ઘર મા તુલસીના છોડ નુ મહત્વ, આરોગ્ય માટે લાભકારી તુલસી , વગેરે બાબતોનુ માહિતગાર થયા. તુલસી પૂજન નિમિત્તે સંસ્કૃતિ અને વારસો ના ચિત્રો દ્રશ્યમાન થાય છે.
No comments:
Post a Comment