Thursday, September 5, 2024
જય જનનીવિદ્યા સંકુલ બપાડા ખાતે આજે સ્વયં શિક્ષક દિનની અનેરી ઉજવણી કરવામાં આવી જેમાં શિક્ષકો ,આચાર્ય ,માર્ગદર્શક, સંચાલક સુપરવાઇઝર, પટાવાળા ,ક્લાર્ક ના હોદ્દા ની નિમણૂક કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ આ શિક્ષકોમાંથી શ્રેષ્ઠ શિક્ષક થી સન્માનિત કરવામાં આવ્યા અને તે બાળકોને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતા *કાર્યક્રમના અંતમાં શિક્ષકોએ પોતાના અભિપ્રાયો પણ રજૂ કર્યા હતા જુઓ તેની તમામ તસવીર નીચેની લીંકમાં*
Subscribe to:
Post Comments (Atom)
આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...

No comments:
Post a Comment