આજની વાલી મિટિંગમાં 90+ વાલીઓની હાજરી રહી...જેમાં વાલીઓના શાળા પ્રત્યે ખૂબ સકારાત્મક રીવ્યુ રહ્યા...આપ સર્વેએ જે નાના મોટા સજેશન તથા બાળકોના અભ્યાસને લગતા...પ્રશ્નો તથા નોંધ લખાવી છે તે ટૂંક સમયમાં સોલ્વ કરી આપને અમારા સ્ટાફ દ્વારા કોલ કરી જણાવવામાં પણ આવશે...!
No comments:
Post a Comment