Sunday, September 24, 2023
તળાજા ખરક સમાજનો ૧૩ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.. જેમાં ભવ્ય સંસ્કૃતિક કાર્યક્રમ તથા ઇનામ વિતરણથી બાળકોને પ્રોત્સાહિત કરાયા તથા ટ્રસ્ટીશ્રી ભરતભાઈ ઠંઠ તથા પ્રમુખશ્રી રમેશભાઈ કોરડીયા તથા ડો.વિનયભાઈ કોરડીયા ડો.નમ્રતાબેન સોલંકી ખીમાણી શૈલેશભાઈ દ્વારા બાળકોને પ્રેરણાદાયી પ્રોત્સાહન અપાયું હતું.. તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન DJ કોરડીયા દ્વારા કરાયું હતું...
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment