Saturday, February 12, 2022
NO Valantine Day... PARENTS DAY જય જનનીના 651 પરિવાર પોતાના બાળકો સાથે ઉજવશે....વેલેન્ટાઈન ડે ને બદલે માતૃ-પિતૃ પૂજન દિવસ....* *આધુનિક સમયમાં જોવા મળતી દર્દનાક અને અનિશ્ચિત ઘટનાઓના ઉપાય છે...ભારતીય સંસ્કૃતિમાં....જય જનની શાળા દર વર્ષની માફક આ વર્ષે પણ પોતાના બાળકોમાં માતા-પિતા અને પરિવાર પ્રત્યે પ્રેમભાવ અને વાસ્તવિક સંબંધોની કેળવણી માટે....ઉજવશે પરિવાર સપ્તાહ....* *જેમાં બાળકો ઘરે જે દિવસની ઉજવણી કરે...તેમના વિડીયો તથા ફોટો શાળાના વોટ્સએપ નમ્બર...9737274950 અને 8780773322 પર મોકલવાના રહેશે....!* 🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻 ચાલો બાળકોને માનવ જ નહીં...વિશ્વ માનવી બનાવીએ આપની- જય જનની સ્કૂલ & હોસ્ટેલ- બપાડા(તળાજા)
Subscribe to:
Post Comments (Atom)
આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...

No comments:
Post a Comment