Wednesday, January 12, 2022
સ્વામી વિવેકાનંદની ૧૫૯ મી જન્મ જયંતી નિમિત્તે .....સુર્યનમસ્કાર + બ્લડ ડોનેશન કેમ્પ + સાયકલ રેલી યોજવામાં આવી....જેમાં પ્રાંત પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદી (પાલીતાણા) ડૉ.મારડિયા સાહેબ (નગરપાલિકા પ્રમુખશ્રી-તળાજા)ભારદ્વાજ બાપુ તથા મિલનભાઈ ઉપસ્થિત રહી...કાર્યક્રમ દીપાવ્યો હતો...તથા વિવેકાનંદ સમગ્ર ટીમ દ્વારા શ્રેષ્ઠતમ જહેમત ઉઠાવવામાં આવી હતી...
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment