Friday, November 12, 2021

નુતનવષૅં તળાજા ભાજપ પરિવાર દ્વારા જય જનની મુકામે ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો 🙏💐🌷🌹 આ કાર્યક્રમને દિપાવવા મહાનુભાવો માનનીય રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ ભાવનગર જીલ્લા અધ્યક્ષ શ્રી મુકેશભાઈ લંગાળીયા અને જીલ્લા ના મહામંત્રી શ્રી ઓ હાજર રહ્યા હતા...તથા તળાજા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જોરૂભાઈ પરમાર🙏 🙏 તળાજા શહેર ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા🙏 મહામંત્રી શ્રી આદિત્યભાઈ ઓઝા મહામંત્રી શ્રી ધીરુભાઈ મકવાણા મહામંત્રી શ્રી હિંમત ભાઈ ડાભી મહામંત્રી શ્રી ઘનશ્યામભાઈ બારૈયા તળાજા તાલુકા અને શહેર ભાજપ ના ભાવનગર જીલ્લા અને તાલુકા ભાજપ ના સર્વે સંગઠન ના અગ્રણીઓ હોદ્દેદારો જીલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચુંટણી લડેલા દરેક સદસ્યો એપીએમસી ના ચેરમેન વાઈસ ચેરમેન અને ડાયરેક્ટરો તેમજ સેલ અને મોર્ચા ના દરેક આગેવાનો કાર્યકરો જવાબદાર વ્યક્તિઓ અને દરેક ના કારોબારી સભ્યો જીલ્લા અને તાલુકા ના આઈટીસોમી ના જવાબદાર તેમજ સર્વે કાર્યકરોએ બહોળી સંખ્યામાં હાજરી આપી આ સ્નેહમિલનને ભવ્ય બનાવ્યો હતો..તારીખ:--12/11/2021 શુક્રવારે સ્થળ :-- જય જનની વિદ્યાસંકુલ -- બપાડા - - તા:-તળાજા...સમય:--સાંજે 5 કલાકે તળાજા ભાજપ વિધાનસભા પરિવારના વંદે માતરમ્ 🙏










































































































 

No comments:

Post a Comment

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...