Saturday, June 19, 2021
ફ્રી મા ફોર્મ આપવામાં આવશે જય જનની શાળામાં ✅ *ધોરણ 1 માં મફત પ્રવેશ બાબત* 🌳 *RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2021* *ખાનગી શાળાઓમા ધોરણ 1 મા મફત પ્રવેશ માટે RTE ના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે.* *એડમીશન મળ્યા બાદ ધોરણ 1 થી 8 સુધી ખાનગી શાળામા ફ્રી અભ્યાસ કરવાનો હોય છે ➕ દર વર્ષે સરકાર તરફથી રૂ. 3000 ની શિષ્યવ્રુતી* *ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ ::* *25-6-2021 થી 5-7-2021* 🎈 *કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે* R.T.E. યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧માં ધો.૧ માં આવનાર બાળકો કે જે બાળકનો જન્મ ૫ થી ૭ વર્ષની વચ્ચે હોય તો તે બાળકોના વાલીઓ પોતે વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરી R.T.E અંતર્ગત પોતાના બાળકને પોતાની પસંદગીની શાળામાં એડમિશન મેળવી ધો ૧ થી ૮ સુધી શાળા ફી , પુસ્તકો , યુનિફોર્મનો ખર્ચ સરકાર દ્વારા મેળવી શકે છે. *R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ* ૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો ૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ ૩. માતાપિતાનું આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ ૪. આવકનો દાખલો ( મામલતદારનો) ૫. લાઇટબિલ , રેશનકાર્ડ , વેરા બીલ ૬. બેંક પાસબુક ૭. વિદ્યાર્થીના બે ફોટા ૮. પિતાનો જાતિનો દાખલો ફોર્મ ભરવા : http://bit.ly/RTE-Admission-2021
Subscribe to:
Post Comments (Atom)
આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...

No comments:
Post a Comment