Wednesday, June 30, 2021
TIME TABLE (SEM-1).... DATE- 1/7/2021 TO 10/7/2021.....ONLINE અભ્યાસક્રમ એપ્લિકેશન TIME TABLE....તમામ ધોરણ પ્રમાણે શાળા દ્વારા વિડીયો મોકલવામાં આવશે...જેમના માટે નીચેના સમય પત્રક પ્રમાણે આપશ્રીએ બાળક DAILY વર્ક...તથા DAILY ટેસ્ટ આપે એ જોશો....આપશ્રીને મળતા રહેશે.... *ONLINE ALL અભ્યાસક્રમના વિડીયો* *ONLINE TEST* * *DAILY પીડિયર TIME*
Tuesday, June 29, 2021
Monday, June 21, 2021
*જય જનની શાળામાં ભાજપ દ્વારા જીલ્લા કક્ષાએ ઉજવણી....યોગ દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી* 🌷 *તળાજા તાલુકા ભાજપ મંડળ દ્વારા 21 - જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જય જનની સ્કૂલ & હોસ્ટેલ બપાડા મુકામે ભવ્ય ઊજવણી કરવામાં આવી* *જેમાં રાજુભાઈ ભટ્ટ ચેરમેન શ્રી બાંધકામ સમિતી, ભીમજીભાઈ પંડ્યાચેરમેન શ્રી A.P.M.C, તાલુકા પંચાયત ના પ્રમુખ ના પ્રિતીનિધી મંગાભાઈ સોલંકી તળાજા તાલુકા ભાજપ ના બન્ને મહામંત્રી, તા, પં, સદસ્ય શ્રી અરવિંદ ભાઇ ડાભી, તમામ કાર્યકર ઉપસ્થિત રહેલ* *જય જનની સ્કૂલ ના માર્ગદર્શક શ્રી ધર્મેશ ભાઈ કોરડિયા સાહેબે યોગ વિશે માર્ગદર્શન પુરૂપડેલ* *આ યોગ દિવસ નિમિત્તે* *ત્રાપજ*અલંગ*પાવઠી *દિહોર* *જિલ્લા પંચાયત સીટના કાર્યકરો જોડાયેલા હતા....* *આ કાર્યક્રમમાં યોગ..પ્રાણાયમ...ધ્યાન..સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા હતા*
Subscribe to:
Posts (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...