Sunday, June 14, 2020
14 STUDENT માંથી 4 બાળકો 95+ પર્સનટાઇલ મેળવી.....પ્રથમ વર્ષે જ ધો-12 નું #બેસ્ટ_પરિણામ.. 100% પરિણામ #14_વિદ્યાર્થીઓમાંથી #4_વિદ્યાર્થીઓ એ મેળવી 95+ #પર્સનટાઇલ પરિણામનો શ્રેય અમે અમારા સંનિષ્ઠ અને મહેનતુ સ્ટાફને આપીએ છીએ...... આપે આપેલ કરી બતાવ્યું... ગુરુઓ... અને ધન્ય છે...વ્હાલા શેર વિદ્યાર્થી મિત્રો....આપે અમોને પ્રથમ વર્ષે જ બેસ્ટ પ્લેટફોર્મ આપ્યું છે...આગળ વધવા આગામી વર્ષોમાં... અમે સર્વોચ્ચ પરિણામ આપવા માટે બંધાયેલા છીએ..... *જય જનની*
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment