Friday, January 10, 2020
જનનીમાં વ્યસનમુક્તિ મહારથનું ભવ્યાતિભવ્ય આગમન.વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત વ્યસનમુક્તિ મહારથ અખિલ વિશ્વ ગાયત્રી પારિવાર દ્વારા પ્રેરતી...વ્યસનમુક્તિ મહારથનું આજરોજ જય જનની વિદ્યાસંકુલ મુકામે..ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.... જેમાં બાળકોને વ્યસનમુક્તિ માટે સમગ્ર દેશમાં ચાલી રહેલા અભિયાન અને વ્યસનોએ દેશને કેટલો પાછળ ધકેલી દીધો છે.. એમના ઇતિહાસથી લઈ.. વ્યસનો કેટલા ઘાતક છે...એમનું સૌથી અદભુત અને સૌથી બેસ્ટ #વીડિયો_નિદર્શન તથા ત્યારબાદ #માર્ગદર્શન પાઠવવામાં આવ્યું હતું.... સમગ્ર શાળા પરિવારે....આ અભિયાન ને સાથ આપતા.... અંતે #વ્યસનમુક્ત_શાળા બનવાનો દિવ્ય સંકલ્પ અને શપથ ગ્રહણ કર્યો હતો....જય જનની.. સમગ્ર શાળા વ્યસનમુક્તિ માટે સંકલ્પબદ્ધ💐🙏🏻💐
Thursday, January 9, 2020
Subscribe to:
Posts (Atom)