Monday, January 6, 2020

ટેસ્ટ ટાઈમ ટેબલ જાન્યુઆરી ૨૦૨૦............ તમામ વાલીશ્રીઓને ઘર બેઠા તમામ ટેસ્ટ નું સમય પત્રક મળી રહે તેવા ઉદેશ્યથી.....આપના માટે શાળા હવેથી વેબસાઈટ પર...સમય પત્રક મૂકી રહી છે...આપ સર્વના સાથ સહકાર બદલ ખુબ ખુબ આભાર.............આપની જય જનની


















No comments:

Post a Comment

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...