Tuesday, December 17, 2019
રક્તદાન કેમ્પ ૧૫-૧૨-૨૦૧૯.... રેકોર્ડબ્રેક રક્તદાન કરી રકતદાતાઓ એ બ્લડ કેમ્પને સફળ બનાવ્યો... તળાજા મુકામે ખરક સમાજ દ્વારા આયોજિત આ રક્તદાન કેમ્પમાં તમામ જ્ઞાતિ-સમાજ અને ધર્મના લોકો જોડાયા.... તમામ રકતદાતાઓનો ખરક સમાજ હૃદયથી આભાર સહ ઋણ સ્વીકાર કરે છે....તમામ રકતદાતાઓની અમુલ્ય તસ્વીરો નિહાળવા માટે આહી ક્લિક કરો..... SELUTE ALL રકતદાતાઓ.....
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment