Saturday, October 26, 2019

#माँ_आदि_शक्ति_महाकाली_आपके_जीवन_में #सुख_शांति_और_समृद्धि_प्रदान_करें.👏 જીવનમાં ડગલે અને પગલે નડતી તમામ સમસ્યાઓના કાળા કકવાટના કાળા કુંડાળામાં કાયમ માટે કેદ થઇ જાય તેમજ જીવનમાં જે કંઈ પણ અમાસ રૂપી અંધકાર હોય તો દૂર થઇ દિપક સમાન ઝળહળતી રોશનીથી સૌ સ્નેહીજનોનું આંગન હંમેશા ચળકતું, ચમકતું અને ચકમકતું રહે તેવી શુભ ભાવના સાથે આજ રોજ #પાલીતાણા ખાતે આવેલ સુપ્રસિદ્ધ #કાળભૈરવ_મંદિર ખાતે યજ્ઞમાં પૂજા અર્ચના કરી આહુતિ અર્પણ કરી સર્વશક્તિમાન ઈશ્વરના ચરણોમાં સહ્નદય પૂર્વક પ્રાર્થના કરી.


No comments:

Post a Comment

શાળા દર્પણ માટે વાલી મેસેજ 📚📚 *શાળા દર્પણ (ત્રિ-માસિક)*📚📚 *શા માટે છે...જય જનની શાળા No.1 શાળા...જુઓ આ એક Pdf માં સંપૂર્ણ શાળા દર્પણ* 👇🏻👇🏻👇🏻 👉🏻 *@#No.1 Education* 👉🏻 *@#No.1 Result* 👉🏻 *@#No.1 Culture* 👉🏻 *@#No.1 Discipline* 👉🏻 *@#No.1 UTSAVO* 🇮🇳 *All in one...only Jay Janani Science School* 🇮🇳 📚📚 *શાળા દર્પણ*📚📚 *જય જનની સાયન્સ સ્કૂલ ની આ બેસ્ટ પત્રિકા દ્વારા ચાલો ,તમને આ સ્કૂલના કાર્યો વિશે માહિતગાર કરીએ....આજે આ પત્રિકા આપના હાથમાં મુક્તા આંનદ અનુભવીએ છીએ...* *"જ્ઞાન એ પ્રકાશ છે, સંસ્કાર એ માર્ગ છે."* *આપણી શાળા માત્ર અભ્યાસનું સ્થળ નથી, પરંતુ એ જીવન ઘડતરનું મંદિર છે. અહીં શિક્ષકો માત્ર પાઠ ભણાવતા નથી, પણ જીવન જીવવાની કળા શીખવાડે છે. મિત્રતા, શિસ્ત, મહેનત અને સ્વપ્નોનુંપોષણ અહીં થાય છે* *દરેક દિવસ નવા જ્ઞાનનો પાન ખોલે છે, દરેક પ્રસંગ નવા અનુભવો ભેટ આપે છે. અમારી શાળા એ અરીસો છે, જેમાં આપણા સપના, પ્રયત્નો અને સફળતા ઝળહળે છે*. *અહીંથી જ શરૂઆત થાય છે તે સફરની,જે દુનિયામાં આપણું સ્થાન બનાવે છે"*જય જનની શાળામાં બાળભવન...નિમ્ન.પ્રાથમિક વિભાગ...ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગ....માધ્યમિક...ઉ માધ્યમિક...તથા સાયન્સ આમ અલગ વિભાગ વ્યવસ્થા છે..જેમના અલગ અલગ પ્રિન્સિપાલ..તથા હેડ...ઉપાચાર્યા...સુપર વાઈજર નાનામાં નાની બાબતો પર દેખરેખ રાખે છે...* *શાળામાં અનેક પ્રવૃત્તિ સાથે શિક્ષણ કાર્ય કરવામાં આવે છે જેથી બાળકોમાં ઉત્સુકતા જન્મે...ડેઇલી ,વિકલી , મંથલી ટેસ્ટ* *લેવામાં આવે છે ,જેના કારણે બાળક કોઈ પણ વિષય માં કાસો ના રહે... પાયાકીય કાર્ય પણ કક્ષા મુજબ કરાવવા આવે છે ...સમયાંતરે વાલી મિટિંગ* *નું આયોજન કરવામાં આવે છે અને બાળકો ના પ્રશ્ન સાંભળવામા આવે છે અને શાળાના નિષ્ઠાવાન શિક્ષકો દ્વારા ઘર ઘર મુલાકત* *કરવામાં આવે છે જેથી બાળકો ની ઘર ની પરિસ્થિતિ સમજી શકાય...આમ આ શાળા માં બાળકો ને શિક્ષા સંસ્કાર અને અનુશાસન શીખવામાં આવે છે. આ તમામ બાબત ની જાખી આ પત્રિકા દ્વારા રજૂ કરવામાં આવી છે* *માત્ર વાતો નહી પણ શાળાનું કામ .....!!!બોલે છે આ શાળા દર્પણ દ્વાર શાળા એ કરેલી તમામ કાર્યક્રમ અને વાલી અને વિધાર્થી માટે જ નહી પરંતુ સમગ્ર તળાજા માટે અભિયાન લોન્ચ થયા એની તમામ હકીકત દર્શાવતું પત્રક એટલે જય જનની શાળા દર્પણ*... *એક દર્પણ થકી નવા સત્ર થી લઈને આજ દિવસ સુધી થયેલા તમામ કાર્યક્રમ અને વિદ્યાર્થીના હિતલક્ષી કાર્યક્રમની તમામ તસવીરો શાળા દર્પણમાં ચાલો, નિહાળીએ શાળાનું અનોખું શાળા દર્પણ....!!!* *આપણું શિક્ષા ધામ* *જય જનની સાયન્સ સ્કૂલ-તળાજા* 📚🇮🇳📚🇮🇳📚🇮🇳📚🇮🇳