Saturday, October 5, 2019

#નવરાત્રી_મહોત્સવ_2019 જય જનની ના નવરાત્રી મહોત્સવમાં જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેનશ્રી #ગૌતમભાઈ_ચૌહાણ તથા #પરમ_મિત્રશ્રી_દિલીપસિંહ_પરમાર ના વરદ હસ્તે નવરાત્રી #ઉદ્દઘાટન તથા #આરતી કરવામાં આવી.... સમગ્ર સ્ટાફ તથા બાળકો રાસ-ગરબા માં જૂમી ઉઠ્યા હતા....આ મહોત્સવ ની કેટલીક અદભુત તસ્વીરો કેટલીક અદભુત તસ્વીરો































































































































































1 comment:

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...