Saturday, October 26, 2019
SAFE DIWALI...GREAT DIWALI...આપ તથા આપના બાળક માટે ખુબ અગત્યના ફોટો નિહાળો...અને સેન્ડ કરો બધાને........થોડી સાવધાની.....ખુબ ખુશહાલી.......... #HAPPY_દિપાવલી #ચલો મિલકે ઐસી મનાયે દિપાવલી..! #હો જાયે જિનસે પુરી દુનિયા નિરાલી.. #ન હો#અહંકાર,ન હો#અંધકાર,સબ કે સપને હો સાકાર! #મિલકે કરે કુછ ઐસા...ખુશહાલ હોવે હિન્દુસ્તાન કા હર પરિવાર....!! - જય જનની .જય જનની...
#माँ_आदि_शक्ति_महाकाली_आपके_जीवन_में #सुख_शांति_और_समृद्धि_प्रदान_करें.👏 જીવનમાં ડગલે અને પગલે નડતી તમામ સમસ્યાઓના કાળા કકવાટના કાળા કુંડાળામાં કાયમ માટે કેદ થઇ જાય તેમજ જીવનમાં જે કંઈ પણ અમાસ રૂપી અંધકાર હોય તો દૂર થઇ દિપક સમાન ઝળહળતી રોશનીથી સૌ સ્નેહીજનોનું આંગન હંમેશા ચળકતું, ચમકતું અને ચકમકતું રહે તેવી શુભ ભાવના સાથે આજ રોજ #પાલીતાણા ખાતે આવેલ સુપ્રસિદ્ધ #કાળભૈરવ_મંદિર ખાતે યજ્ઞમાં પૂજા અર્ચના કરી આહુતિ અર્પણ કરી સર્વશક્તિમાન ઈશ્વરના ચરણોમાં સહ્નદય પૂર્વક પ્રાર્થના કરી.
Subscribe to:
Posts (Atom)