Saturday, September 14, 2019
TEST ROUND-2 ...સોમવારથી શરુ થશે જય જનની માં ALL અભ્યાસક્રમમાંથી ટેસ્ટ રાઉન્ડ-૨ લેવાશે.... તમામ બાળકોને શાળા એડવાન્સમાં BEST OF LUCK પાઠવે છે..... તમામ બાળકો અને વાલીઓને જણાવવાનું કે સંપૂર્ણ તૈયારી શરુ રાખે.... પ્રથમ રાઉન્ડમાં ખુબ સારી મેહનત કરનાર અને સફળતા મેળવનાર તમામ બાળકોને અભિનંદન.... આપની- જય જનની
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment