Saturday, August 25, 2018

સૌથી અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી- જય જનનીમાં શાળાના તમામ શિક્ષક બહેનોને શાળા તરફતી રક્ષાબંધન પર્વ નિમિત્તે ઘડિયાળ ગીફ્ટ કરાઈ....તથા શાળાની તમામ વિદ્યાર્થી બહેનોને DJ કોરડીયા રચિત "આર્યપુત્રી કભી કમજોર નહિ હો સકતી" ....... પુસ્તક ગીફ્ટ કરવામાં આવ્યું.... મારી લાડલી બહેન ખુબ જીવો...ખુશ રહો...જય જનની-તળાજા






































No comments:

Post a Comment

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....