Wednesday, December 31, 2025

જય જનની વિદ્યાસંકુલ બપાડા ખાતે આજે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો.


જય જનની વિદ્યા સંકુલ બપાડા ખાતે આજે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો 

વિશાલભાઈ રાજ્યગુરુનું "ભાવનગર નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી" તરીકે નિમણૂક થતા, જય જનની વિદ્યાસંકુલ-બપાડા દ્વારા તેમનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો. વિશાલભાઈ રાજ્યગુર જય જનની અભ્યાનમના આદર્શ એમ્બેસેડર છે.  જેને શાળાના ટ્રસ્ટીશ્રી, સંચાલકશ્રી અને માર્ગદર્શક દ્વારા હનુમાનજીની છબી, રામાયણ પુસ્તક, સુંદરકાંડનું પુસ્તક અને સાલ ઓઢાડી સમગ્ર ભાવનગર જિલ્લામાં આપનું સરળ અને સાદગી ભર્યું જીવન દ્વારા હજારો બાળકોના અજ્ઞાનના અંધકાર દૂર કરી જ્ઞાન તરફની રોશની પ્રગટ કરો. તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ સાંસદ ખેલ રમતોત્સવ વિજેતા થયેલા તેમજ બાળ પ્રતિભા શોધ કલા મહોત્સવમાં સમગ્ર ભાવનગર જિલ્લામાં વિજેતા થયેલા બાળકોને તેમજ ધોરણ 10 અને 12 ના બાળકો હાલ રાઉન્ડ પેપર આપી રહ્યા છે, તેમાં જે ટોપ ટેન આવેલા બાળકોને નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી વિશાલભાઈ રાજ્યગુરુના હસ્તે સન્માન સમારોહ યોજાયો હતો. તેમજ શાળાના માર્ગદર્શક ડી.જે. કોરડીયા સાહેબ દ્વારા શાળાના 2000 બાળકોને યોગ, આસનો, સૂર્ય નમસ્કાર અને કસરત કરાવવામાં આવી હતી. સાથે સાથે તેમનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું.




































































































































































































 

No comments:

Post a Comment

https://jayjanani2018.blogspot.com/2026/07/2-9.html આજની હોસ્ટેલ વાલી મિટિંગ-ધોરણ- 2 થી 9 👇🏻👇🏻👇🏻 👉🏻 *મિટિંગ હોસ્ટેલ આજનું આયોજન* 🇮🇳 *દીપપ્રાગટય* 🇮🇳 *પ્રાર્થના* 🇮🇳 *બાળ ઉદ્દબોધન* 🇮🇳 *વાલી માર્ગદર્શન સેમિનાર* *(શિક્ષણ+સંસ્કાર+સમર્પણ+રાષ્ટ્રવાદ)* *(Dj koradiya sir)* 🇮🇳 *સમાપન* 🇮🇳 *વિદ્યાર્થી વાલી મિલાપ* 🇮🇳 *વિદ્યાર્થીઓનું વાલીઓ સાથે પ્રેમ પૂર્વક ભીંજન* 🇮🇳 *વિદાય સમાપન* *બોર્ડ પરિણામ + અનુશાસન + સંસ્કાર = આજની વાલી મિટિંગ* *🌸 જય જનની વાત્સલ્ય હોસ્ટેલની પ્રથમ વાલી મીટિંગ એટલે – વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે એક મહાન સેતુ 🌸* *"વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા, હોસ્ટેલ અને વાલીનો સુમેળભર્યો સહયોગ જ સફળતાની ચાવી છે."* 🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳 *આપણું શિક્ષા + સંસ્કારનું આદર્શ ધામ* *તળાજાની 300+ બાળકો ધરાવતી નંબર.1 હોસ્ટેલ* 🇮🇳 *વાત્સલ્ય હોસ્ટેલ બપાડા*

https://jayjanani2018.blogspot.com/2026/07/2-9.html                                                                                         ...