Monday, November 3, 2025
ચાલો અસંભવ સંભવ બનાવીએ કેમ્પના પ્રથમ દિવસે. આજના ભવ્ય સેમિનારમાં તળાજા નું ઘરેણું તેવા આપણા લોકસાહિત્યકાર રમણીકભાઈ ધાંધલીયા ઉપસ્થિત રહ્યા તેમજ શાળાના ટ્રસ્ટી શ્રી સંચાલક શ્રી માર્ગદર્શક ની હાજરીમાં બાળકોને રસપ્રદ ઉદાહરણો સાથે શોર્યતાની વાતો તેમજ સાહસિક મૂલ્યો કેળવવામાં આવ્યા તેમજ સંપૂર્ણ દિવસ બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓ તેમજ વિવિધ કૌશલ્ય ખીલવવા માટે અવનવી રમતો રમાડવામાં આવ્યા તેમજ દરેક પ્રવૃત્તિમાં અને દરેક રમતગમતમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર ના બાળકોને પ્રમાણપત્ર સાથે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
Subscribe to:
Post Comments (Atom)
-
-
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી રહ્...


































































































































































































































































































































































No comments:
Post a Comment