Tuesday, August 12, 2025

આજે જય જનની વિદ્યાસંકુલ બપાડા ખાતે જન્માષ્ટમીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના નાના નાના બાળકો કાનુડાના પહેરવેશમાં આવ્યા હતા બહેનોએ રાધાજીના કપડા પહેર્યા હતા તેમજ ગોવાળિયા સાથે કાનુડાએ મટકી ફોડી હતી જેમાં બાળકોએ આબેહૂબપિરામિડ બનાવ્યા હતા વાસુદેવજી કાના ને ટોપલામાં લઈને જે ગોકુળમાં મુકવા જઈ રહ્યા છે તે પ્રસંગ પણ અતિ કરુણ રીતે ઉજવવામાં આવ્યો હતો.. તેમજ શાળાના બાળકો અને સંચાલક દ્વારા કૃષ્ણ ભગવાનની આરતી ઉતારી સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી


આજે જય જનની વિદ્યાસંકુલ બપાડા ખાતે જન્માષ્ટમીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી 
જેમાં શાળાના નાના નાના બાળકો કાનુડાના પહેરવેશમાં આવ્યા હતા બહેનોએ રાધાજીના કપડા પહેર્યા હતા 

તેમજ ગોવાળિયા સાથે કાનુડાએ મટકી ફોડી હતી જેમાં બાળકોએ આબેહૂબપિરામિડ બનાવ્યા હતા 

વાસુદેવજી કાના ને ટોપલામાં લઈને જે ગોકુળમાં મુકવા જઈ રહ્યા છે તે પ્રસંગ પણ અતિ કરુણ રીતે ઉજવવામાં આવ્યો હતો.. તેમજ શાળાના બાળકો અને સંચાલક દ્વારા કૃષ્ણ ભગવાનની આરતી ઉતારી સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી









































































































 

No comments:

Post a Comment

https://jayjanani2018.blogspot.com/2026/07/2-9.html આજની હોસ્ટેલ વાલી મિટિંગ-ધોરણ- 2 થી 9 👇🏻👇🏻👇🏻 👉🏻 *મિટિંગ હોસ્ટેલ આજનું આયોજન* 🇮🇳 *દીપપ્રાગટય* 🇮🇳 *પ્રાર્થના* 🇮🇳 *બાળ ઉદ્દબોધન* 🇮🇳 *વાલી માર્ગદર્શન સેમિનાર* *(શિક્ષણ+સંસ્કાર+સમર્પણ+રાષ્ટ્રવાદ)* *(Dj koradiya sir)* 🇮🇳 *સમાપન* 🇮🇳 *વિદ્યાર્થી વાલી મિલાપ* 🇮🇳 *વિદ્યાર્થીઓનું વાલીઓ સાથે પ્રેમ પૂર્વક ભીંજન* 🇮🇳 *વિદાય સમાપન* *બોર્ડ પરિણામ + અનુશાસન + સંસ્કાર = આજની વાલી મિટિંગ* *🌸 જય જનની વાત્સલ્ય હોસ્ટેલની પ્રથમ વાલી મીટિંગ એટલે – વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે એક મહાન સેતુ 🌸* *"વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા, હોસ્ટેલ અને વાલીનો સુમેળભર્યો સહયોગ જ સફળતાની ચાવી છે."* 🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳 *આપણું શિક્ષા + સંસ્કારનું આદર્શ ધામ* *તળાજાની 300+ બાળકો ધરાવતી નંબર.1 હોસ્ટેલ* 🇮🇳 *વાત્સલ્ય હોસ્ટેલ બપાડા*

https://jayjanani2018.blogspot.com/2026/07/2-9.html                                                                                         ...