Sunday, March 16, 2025

આભાર તળાજા આજની મેગા ટેસ્ટ માં વિદ્યાર્થીઓનો સેલાબ ઉમટ્યો આજે જય જનની સાયન્સ સ્કૂલ બપાડા ખાતે ધોરણ 9 ના બાળકો ના પ્રવેશ માટે મેગા પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 1100 થી વધારે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા...આ અદ્દભુત વિશ્વાસ મુકવા બદલ....જનની શાળા સમગ્ર તળાજા અને તળાજાના વાલીઓનો હૃદયથી આભાર વ્યક્ત કરે છે... આ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ગામ મુજબ પ્રથમ , દ્વિતીય , તૃતીય નંબર આપી પ્રથમ નંબર ને 1000 તેમજ બીજા નંબરના બાળકને 500 અને ત્રીજા નંબરના બાળકને 250 ના પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા તેમજ શાળાના માર્ગદર્શક ડી .જે કોરડીયા સાહેબ દ્વારા ભાઈઓ બહેનોનો જુદો જુદો ચારિત્ર સેમિનાર..ભારત વર્ષના ભવ્ય ઇતિહાસ અને ઐતિહાસિક કહાનીઓ...ભારતવર્ષની ગરિમા દ્વારા બાળકને પોતાના જીવનમાં ધ્યેય લક્ષ અને ચારિત્ર્યથી પોતાના જીવનને અનમોલ બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું..! સાથે સાથે બહેનોને આજીવન કોઈ જ ખરાબ કદમ ન ઉઠાવવા અને ઈશ્વર પ્રદત નારી તરીકેના અનમોલ જીવનને શ્રેષ્ઠતા અને આદર્શતા સાથે જીવવા....સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.... ત્યારબાદ આવેલ તમામ બાળકોએ શાળામાં રહેલી વિશાળ ત્રણ લેબો ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબમાં પ્રયોગો કરી માહિતી મેળવી હતી તેમજ શાળાના વિશાળ રમતના મેદાનમાં ખોખો કબડી હોલી બોલ જેવી રમતો બાળકો રમ્યા હતા તેમજ દરેક ગામથી બાળકોને શાળા દ્વારા લેવા મુકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ તમામ બાળકોને શાળા દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરી હતી 🙏🏻🇮🇳🙏🏻 આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના ઈમાનદાર સમગ્ર સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી....! 🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻 આપણું શિક્ષા અને સંસ્કાર ધામ જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ

 


આભાર તળાજા
આજની મેગા ટેસ્ટ માં વિદ્યાર્થીઓનો સેલાબ ઉમટ્યો
 

આજે જય જનની સાયન્સ સ્કૂલ   બપાડા ખાતે ધોરણ 9 ના બાળકો ના પ્રવેશ માટે મેગા પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 1100 થી વધારે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા...આ અદ્દભુત વિશ્વાસ મુકવા બદલ....જનની શાળા સમગ્ર તળાજા અને તળાજાના વાલીઓનો હૃદયથી આભાર વ્યક્ત કરે છે... 

આ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ગામ મુજબ પ્રથમ , દ્વિતીય , તૃતીય નંબર આપી પ્રથમ નંબર ને  1000 તેમજ બીજા નંબરના બાળકને 500 અને ત્રીજા નંબરના બાળકને 250 ના પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા


તેમજ શાળાના માર્ગદર્શક ડી .જે કોરડીયા સાહેબ દ્વારા ભાઈઓ બહેનોનો જુદો જુદો ચારિત્ર સેમિનાર..ભારત વર્ષના ભવ્ય ઇતિહાસ અને ઐતિહાસિક કહાનીઓ...ભારતવર્ષની ગરિમા દ્વારા બાળકને પોતાના જીવનમાં ધ્યેય લક્ષ અને ચારિત્ર્યથી પોતાના જીવનને અનમોલ બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું..! સાથે સાથે બહેનોને આજીવન કોઈ જ ખરાબ કદમ ન ઉઠાવવા અને ઈશ્વર પ્રદત નારી તરીકેના અનમોલ જીવનને શ્રેષ્ઠતા અને આદર્શતા સાથે જીવવા....સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો....

ત્યારબાદ આવેલ તમામ બાળકોએ શાળામાં રહેલી વિશાળ ત્રણ લેબો ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબમાં પ્રયોગો કરી માહિતી મેળવી હતી 


તેમજ શાળાના વિશાળ રમતના મેદાનમાં ખોખો કબડી હોલી બોલ જેવી રમતો બાળકો રમ્યા હતા 

તેમજ  દરેક ગામથી બાળકોને શાળા દ્વારા  લેવા મુકવાની વ્યવસ્થા  કરવામાં આવી હતી

તેમજ તમામ બાળકોને શાળા દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરી હતી

🙏🏻🇮🇳🙏🏻
આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના ઈમાનદાર સમગ્ર સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી....!

🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻
આપણું શિક્ષા અને સંસ્કાર ધામ
જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ





























































































































No comments:

Post a Comment

https://jayjanani2018.blogspot.com/2026/07/2-9.html આજની હોસ્ટેલ વાલી મિટિંગ-ધોરણ- 2 થી 9 👇🏻👇🏻👇🏻 👉🏻 *મિટિંગ હોસ્ટેલ આજનું આયોજન* 🇮🇳 *દીપપ્રાગટય* 🇮🇳 *પ્રાર્થના* 🇮🇳 *બાળ ઉદ્દબોધન* 🇮🇳 *વાલી માર્ગદર્શન સેમિનાર* *(શિક્ષણ+સંસ્કાર+સમર્પણ+રાષ્ટ્રવાદ)* *(Dj koradiya sir)* 🇮🇳 *સમાપન* 🇮🇳 *વિદ્યાર્થી વાલી મિલાપ* 🇮🇳 *વિદ્યાર્થીઓનું વાલીઓ સાથે પ્રેમ પૂર્વક ભીંજન* 🇮🇳 *વિદાય સમાપન* *બોર્ડ પરિણામ + અનુશાસન + સંસ્કાર = આજની વાલી મિટિંગ* *🌸 જય જનની વાત્સલ્ય હોસ્ટેલની પ્રથમ વાલી મીટિંગ એટલે – વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે એક મહાન સેતુ 🌸* *"વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા, હોસ્ટેલ અને વાલીનો સુમેળભર્યો સહયોગ જ સફળતાની ચાવી છે."* 🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳 *આપણું શિક્ષા + સંસ્કારનું આદર્શ ધામ* *તળાજાની 300+ બાળકો ધરાવતી નંબર.1 હોસ્ટેલ* 🇮🇳 *વાત્સલ્ય હોસ્ટેલ બપાડા*

https://jayjanani2018.blogspot.com/2026/07/2-9.html                                                                                         ...