Monday, August 5, 2024
તારીખ : 05/08/2024ના રોજ હોસ્ટેલના ધોરણ 3 થી 12નો પ્રવાસ યોજાયો. જેમાં બાળકો કોટિયા આશ્રમ અને ત્યાના ડુંગરમાં ફર્યા ત્યાર બાદ ગુરુ આશ્રમ બગદાણા ગાય ત્યાં દર્શન કરી પોરનું ભોજન લીધું અને ત્યાની માર્કેટની મુલાકાત લીધી. ત્યાંથી વાણીયાવીડી મંદિર દર્શન એને ત્યાના ડુંગરમાં ફર્યા. ત્યાંથી મોગલ ધામ ભુગુડા ગયા ત્યાંથી સ્કુલે પરત ફર્યા
Subscribe to:
Post Comments (Atom)
-
-
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી રહ્...

































































































































































































No comments:
Post a Comment