Saturday, June 3, 2023

મેરા લક્ષ્ય દિન ભવ્ય ઉજવણી...આજરોજ જય જનની શાળાના આંગણે 1700 થી વધુ બાળકો માટે જીવનનું શ્રેષ્ઠ લક્ષ્ય નક્કી કરી એ લક્ષ્ય મુજબ ચાલી નીકળવા શ્રેષ્ઠ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું...જેમાં બાળકોએ ભવ્ય સ્પીચો આપી હતી..તથા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન નિવૃત આર્મી શ્રી કૃષ્ણદેવસિંહ ઉપસ્થિત રહી...બાળકોને માર્ગદર્શન આપ્યું હતું...તઃથા શાળાના શિક્ષક ગણ બાળકોને શ્રેષ્ઠ માર્ગદર્શન અને લક્ષ્ય માટે જરૂરી અનુશાસન,આરોગ્ય અને શિક્ષણ ની અનિવાર્યતા દર્શાવતા વક્તવ્યો આપ્યા હતા...
































































 

No comments:

Post a Comment

https://jayjanani2018.blogspot.com/2026/07/2-9.html આજની હોસ્ટેલ વાલી મિટિંગ-ધોરણ- 2 થી 9 👇🏻👇🏻👇🏻 👉🏻 *મિટિંગ હોસ્ટેલ આજનું આયોજન* 🇮🇳 *દીપપ્રાગટય* 🇮🇳 *પ્રાર્થના* 🇮🇳 *બાળ ઉદ્દબોધન* 🇮🇳 *વાલી માર્ગદર્શન સેમિનાર* *(શિક્ષણ+સંસ્કાર+સમર્પણ+રાષ્ટ્રવાદ)* *(Dj koradiya sir)* 🇮🇳 *સમાપન* 🇮🇳 *વિદ્યાર્થી વાલી મિલાપ* 🇮🇳 *વિદ્યાર્થીઓનું વાલીઓ સાથે પ્રેમ પૂર્વક ભીંજન* 🇮🇳 *વિદાય સમાપન* *બોર્ડ પરિણામ + અનુશાસન + સંસ્કાર = આજની વાલી મિટિંગ* *🌸 જય જનની વાત્સલ્ય હોસ્ટેલની પ્રથમ વાલી મીટિંગ એટલે – વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે એક મહાન સેતુ 🌸* *"વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા, હોસ્ટેલ અને વાલીનો સુમેળભર્યો સહયોગ જ સફળતાની ચાવી છે."* 🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳 *આપણું શિક્ષા + સંસ્કારનું આદર્શ ધામ* *તળાજાની 300+ બાળકો ધરાવતી નંબર.1 હોસ્ટેલ* 🇮🇳 *વાત્સલ્ય હોસ્ટેલ બપાડા*

https://jayjanani2018.blogspot.com/2026/07/2-9.html                                                                                         ...