Monday, October 17, 2022

રૂબરૂ મળ્યા તુલ્ય સમજી હાર્દિક નિમંત્રણ સ્વીકારી ઉપસ્થિત રહેશો એ જ ભાવપૂર્ણ અભ્યર્થના..! જ ય જનની સાયન્સ દ્વારા આયોજિત *શ્રેષ્ઠતા સન્માન સમારોહ-2022* તથા શુભ ઉદ્દઘાટન *સંસ્કૃતિ કન્યા છાત્રાલય(સૌથી સુરક્ષિત)* તથા *સાયન્સ ડિજિટલ લેબ* શુભ પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ....સાથે *ગત વર્ષમાં ધોરણ-10 અને 12 બોર્ડમાં તળાજા સેન્ટરમાં Top 10 માં પ્રથમ પ્રથમ ત્રણેય બાળકો જય જનની ઉત્તીર્ણ થયા તથા શાળા 10 અને 12 માં પ્રથમ રહેલી શાળા બાળકોનું સન્માન કરવા જઈ રહી છે...* તથા *રોડ સેફટી અભિયાન શુભારંભ સાથે બાળકોનો સંસ્કૃતિ કાર્યક્રમ પણ રહેશે...તો ચાલો,સાથે મળીને વિકસીએ...સૌ કોઈ માટે કંઈક કરીએ....! અને હા એક વાત કહેવાની તો રહી જ ગઈ...આપ જ્યારે શાળાએ પધારો ત્યારે હેલ્મેટ તથા સીટ બેલ્ટ અવશ્ય પહેરશો....કારણ કે શાળામાં તે જ દિવસથી રોડ સેફટી અભિયાનનો ભવ્યતાથી સાર્વજનિક રીતે શુભારંભ થશે...તો ચાલો,મળીને સુરક્ષિત બનીએ...અને સુરક્ષિત બનાવીએ તારીખ:- 20/10/2022 વાર:- ગુરુવાર સમય:- સાંજના 7 કલાકે આપની🙏💐🙏 *જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ*









 

No comments:

Post a Comment

https://jayjanani2018.blogspot.com/2026/07/2-9.html આજની હોસ્ટેલ વાલી મિટિંગ-ધોરણ- 2 થી 9 👇🏻👇🏻👇🏻 👉🏻 *મિટિંગ હોસ્ટેલ આજનું આયોજન* 🇮🇳 *દીપપ્રાગટય* 🇮🇳 *પ્રાર્થના* 🇮🇳 *બાળ ઉદ્દબોધન* 🇮🇳 *વાલી માર્ગદર્શન સેમિનાર* *(શિક્ષણ+સંસ્કાર+સમર્પણ+રાષ્ટ્રવાદ)* *(Dj koradiya sir)* 🇮🇳 *સમાપન* 🇮🇳 *વિદ્યાર્થી વાલી મિલાપ* 🇮🇳 *વિદ્યાર્થીઓનું વાલીઓ સાથે પ્રેમ પૂર્વક ભીંજન* 🇮🇳 *વિદાય સમાપન* *બોર્ડ પરિણામ + અનુશાસન + સંસ્કાર = આજની વાલી મિટિંગ* *🌸 જય જનની વાત્સલ્ય હોસ્ટેલની પ્રથમ વાલી મીટિંગ એટલે – વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે એક મહાન સેતુ 🌸* *"વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા, હોસ્ટેલ અને વાલીનો સુમેળભર્યો સહયોગ જ સફળતાની ચાવી છે."* 🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳 *આપણું શિક્ષા + સંસ્કારનું આદર્શ ધામ* *તળાજાની 300+ બાળકો ધરાવતી નંબર.1 હોસ્ટેલ* 🇮🇳 *વાત્સલ્ય હોસ્ટેલ બપાડા*

https://jayjanani2018.blogspot.com/2026/07/2-9.html                                                                                         ...