Sunday, November 23, 2025

જય જનની વાત્સલ્ય હોસ્ટેલના બાળકોએ આજે અલંગ શિપ યાર્ડ ની મુલાકાત લીધી. એશિયાનું સૌથી મોટું જહાજ ભાંગવાનું બંદર, અલંગ જેમાં પ્લોટમાં જઈને જહાજ કઈ રીતે ભાંગવામાં આવે છે. તેમાંથી કામની કઈ વસ્તુઓ નીકળે છે. તે કઈ રીતે કામ કરે છે. તેની માહિતી લીધી. તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ હોસ્પિટલ-અલંગની મુલાકાત લીધી ત્યાં મળતી સુવિધાઓ તેમજ આઈ.સી.યુ વિભાગ, વેન્ટિલેટર વિભાગ જેવા જુદા જુદા વોર્ડની મુલાકાત લઇ માહિતી મેળવી હતી.

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....