jayjanani.com
Monday, October 13, 2025
શાળા દ્વારા એક દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકોને ગોપનાથ મહાદેવ મંદિર અને મસ્તરામ ધારા-ઝાંઝમેર લઇ ગયા, જુઓ પ્રકૃતિના ખોળે આનદ કરતા બાળકો...
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
શાળા દ્વારા એક દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકોને ગોપનાથ મહાદેવ મંદિર અને મસ્તરામ ધારા-ઝાંઝમેર લઇ ગયા, જુઓ પ્રકૃતિના ખોળે આનદ કરતા બાળકો...
તારીખ 23/11/2024 અને 24/11/2024ના રોજ શાળાના બાળકોએ સ્વામીનારાયણ મંદિર-ગઢડા, સ્વામીનારાયણ મંદિર અને હનુમાનજી મંદિર અને શનિદેવ મંદિર-કુંડળ, કષ્ટભંજન હનુમાન મંદિર-સાળંગપુર અને top3 ભાવનગરની મુલાકાત લીધી.
આજ રોજ તારીખ : 22/06/2025ના રોજ ધોરણ 9 થી 12ની વાલી મીટીંગ યોજાઈ...
આજે સ્વયં શિક્ષક દિનની ઉજવણી જ્યાં અઢારે વર્ણ માંથી આચાર્ય,ઉપાચાર્ય,સંચાલક,માર્ગદર્શક સુપરવાઈઝર,શિક્ષકની નિમણુક થઇ સાથે અનોખી પહેલ જ્ઞાતિવાદ નહિ રાષ્ટ્રવાદ સર્વોચ્ચ છે